• Manage By : Late. Jayntilal Nagardas Bhatt Education & Charitable Trust
  • Call Us Anytime

    Sandipani : +(91) 910 414 9383 Dakshinamurti : +(91) 908 166 4851
  • Email

    sandipanividhyalay@gmail.com
  • Our Address

    Dhiraj Nagar Society, Godadara
    Surat, Gujarat.
teacher image

Mr. Sandeepbhai Patel

Manage From Principal (English medium)
“Education is not mere accumulation of facts; its preparation of life itself” – J.Hawes

Sandipani Vidhyalaya is synonymous with excellence. It envisages imparting the best of education along with moulding a child’s personality and equipping him with all the necessary skills to lead a happy, disciplined and successful life. I believe in inspiring and motivating the child to discover their latent talents. At Sandipani Vidhyalaya, multifaceted platforms are provided to the students to unveil and ventilate their hidden potential and excel in their respective fields be it academics, sports or an extra-curricular pursuit.

I convey my heartiest gratitude to management for entrusting me with the responsibility of spearheading Sandipani Vidhyalaya towards excellence. I firmly believe that together with the support of the management, staff and parents we can pave on the path of success.

sincerely,
Mr. Sandeepbhai Patel
(Principal)
teacher image

Mr. I. G. Patil

Manage From Principal (Hindi medium)
“Education is the most powerful weapon which you can use to change the world"

Education is most Important gift in a person's life, So Education is the very powerful weapon for all the peoples in the world, Education is the responsibility that we should have ensure that every student can get this our government is trying that every children can get education they are running many schemes for the students so that they can achieve education is the right of every student.

sincerely,
Mr. I. G. Patil
(Principal)
teacher image

Mrs. Beena N. Parmar

Manage From Principal (Gujarati medium)

સુરતના નવવિકસિત વિસ્તાર અને મહર્ષિ આસ્તિક ઋષિની પાવન ભુમિ પર વિદ્યમાન /આવેલી આપણી શાળા સ્વસ્થ, સશક્ત અને સુશીલ સમાજ ના સર્જન માટે અથાક પ્રયત્નો સાથે સતત કાર્યશીલ છે અમારી શાળા - સંસ્થાનુ એક્માત્ર અને લાંબાગાળાનું ધ્યેય આપણા સમાજ અને રાષ્ટ્ર એક સક્ષમ, સશક્ત અને ગુણિયલ નાગરિકની ઉદાત ભેટ આપવાનું છે.અમારી શાળામાં શિક્ષણ મેળવનાર/પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી/બાળક શારીરિક, માનસિક અને/તેમજ બૌદ્બિક એમ સર્વગ્રાહી અને સર્વાંગીણ વિકાસ હાંસલ કરે એ અમારી નેમ છે. અમારા સમગ્ર શાળા પરિવાર વતી આપસૌને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે અહીં અભ્યાસરત કે અભ્યાસ અર્થે જોડાનાર આપના સંતાનના સર્વાંગિણ વિકાસ અને પ્રગતિની અમે હંમેશા ફિકર કરતા રહીશું.

આપ સૌ જણો જ છો કે ઉજ્જ્વળ કારકિર્દીની પ્રાપ્તિ અને ઉચ્ચ કક્ષાનું જીવન ધોરણ એ સૌ કોઇ માટે ગૌરવની વાત છે.આપણા રાષ્ટ્રને વિકસીત અને સુખ-ચેન સાથે જીવવા યોગ્ય બનાવવા આપણા સૌના અનિવાર્ય યોગદાનની તાતી જરૂરિયાત છે જ.માટે જ શિસ્તબદ્ધ અને સંસ્ક્રુતિની વાહક એવી આર્થિક-સામજિક અને સાંસ્ક્રુતિક રીતે સદ્ધર યુવા પેઢિ જ ભાવિ વિશ્વગુરૂ એવા ભારતવર્ષ નું નિર્માણ કરી શક્શે અને આ ઉદ્દેશ્યને ચરિતાર્થ અને સાર્થક કરવા સાંદિપની વિદ્યાલય સતત પ્રયત્નશીલ છે. શાળા એ તંદુરસ્ત અને સુખી-સંપન્ન સમાજના નિર્માણ માટેનુ એક સબળ માધ્યમ છે જે સમાજને સતત નવીન અને રચનાત્મક પરિવર્તનોની દિશામાં આગળ વધવાનો માર્ગ ચીંધે છે. સમાજને નવી દિશા આપે છે. અને આ માટે અમારી શાળાસંસ્થા આ મહત્વની બાબતોને ચરિતાર્થ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહી આપનું હમેંશા માર્ગદર્શન કરવાની જવાબદારીનું સુપેરે/સારી રીતે વહન કરી રહી છે અને આગળ પણ અવિરત તેમ કરતા રહેવાની પ્રતિબદ્ધતા દાખવે છે.

અંતમા,આપના સંતાનોના જીવનઘડતર ને સાર્થક બનાવવા,તેઓની ઉચ્ચ કારકિર્દી ઘડવા અને તેઓમાં ઉત્તમ માનવીય મૂલ્યોની ખીલવણી કરવા શક્ય બધી જ ઉર્જા અને સામર્થ્ય ને ખર્ચવાની અમારી તત્પરતા સાથે જ હું આપ સૌને શાળા પરિવાર વતી શાળાની આ સત્તાવાર સાઇટ પર આમંત્રિત કરુ છુ,આવકારુ છુ.

sincerely,
Mrs. Beena N. Parmar
(Principal)